નીકળે ➖➖➖➖➖➖➖➖ મૌન હોઠે જો ધરેલું નીકળે, આંખમાં આંસુ પડેલું નીકળે. મોજ ફોરમની જ બસ માણ્યા કરો, ફૂલ એમાં પણ મરેલું નીકળે. રાહ જેની જિંદગીભર જોઇ હો, અન્યને એ પણ વરેલું નીકળે. દિલનો દસ્તાવેજ ઉપયોગી રહે, વાયદાથી કો ફરેલું નીકળે. વાહવાહી જે કરો શબ્દો ઉપર, દુઃખ મુજ એમાં લખેલું નીકળે. ના કદી બોલે વ્યથા તો
Category: Poetry
સાવ નાની વાતમાં હસવું મને ફાવી ગયું, લો સમયની સાથમાં રહેવું મને ફાવી ગયું. યાતનાઓ આંસુઓ સાથે વહી શકતી નથી એટલે તો એ વિના રડવું મને ફાવી ગયું. મુજ જીવન તો બસ અછાંદસ જેમ જીવાતું હતું , તુજ મિલનથી છંદમાં જીવવું મને ફાવી ગયું. ના અપેક્ષા કોઈની પણ વાહવાહીની કદી , બસ નિજાનંદી
પૈસો પૈસો પૈસો કેવો એનો ઠસ્સો, હો તો લોકો પૂછે ચા કોફી શુ લેશો? કામ કરાવવા પાવરધા ભાવતાલની ભીતિ દેવા ટાણે આનાકાની જ્યારે કિંમત કેશો. મારી નીતિ મારાં નિયમે ચાલિશ હું તો, પૈસાને નેવે મૂકી વાત સંબંધની જો કેશો. પૈસાને જયારે વચ્ચે લાવો ત્યારે તો ક્યાંથી કોઈ કહેશે આવો ને બેસો. ટૂંકા રસ્તે જેણે મેળવ્યો
तेरी ही यादें मेरे दिल में जो बाते है शायद वो तेरी ही तो यादें हैं तूने तो हर बार बुलाया मुझे नहीं आ पाई रोक रखे कुछ तो नाते हैं नज़र तेरी तो मेरी तरफ ही थी मैंने ही पलके झुकाली कुछ तो वादे हैं मजबूरी रही होंगी हर आशिक की तभी तो ज्यादा
ન તું પડવું, ન તું પડવું તો યે એ પડી ગયો, એક જણ બચારો પ્રેમ માં અંતે પડી ગયો, ઇશ્ક નું કાનેતર બાંધી, સપનાં નો દોરો લઈ, પવન વાયો પ્રેમનો ને આકાશે એ ચડી ગયો માત્ર એ આંખોના ઈશારે ને સુંવાળે સથવારે જમાના ના ઝંઝાવાત સામે એ લડી ગયો, લાગતું તું ફિક્કું જીવન એને મળ્યા
– કુદરતના ખોળે – ફૂલોને ભીની માટી બોલાવે આપણને મળીયે સાથે જઈને કુદરતના ખોળે મળ્યો છે જન્મારો એકવાર તો માણીયે પ્રકૃતિની મજા કુદરતના ખોળે પાંદડું પણ નથી હલતું માણસની મરજીથી તોય દોડ્યા કરેછે માનવી આંધળી દોટમાં જન્મ અને મૃત્યુ બન્ને છે કુદરતી તોય માણસ દોડે આધુનિક્તાની હોળે કાલની ક્યાં કોઈને ખબર છે અંતે તો જવાના
-નિશ્વાર્થ પ્રેમ- પ્રેમને ક્યાં બંધન હોય છે,ને જ્યાં , હોય તેની સાથે ક્યાં સંગમ હોય છે મળી છે જીંદગી એકવાર જીવીલેને યાર , દર વખતે એમાં ક્યાં સ્પંદન હોય છે સ્પર્શ કે પૈસો તો છે માનવ સંતુષ્ટિ નો માર્ગ છે, બાકી નિશ્વાર્થ પ્રેમને ક્યાં કોઈ ગંઠણ હોય છે બાંધે છે બધા સંબંધો એકબીજાને , બાકી
આપ્યું એને બધું છતાં રોજ તું કરગરતો રહ્યો, તરસ આ તારી કેવી કે કાયમ તું તરસતો રહ્યો, ભીંજાયો નહીં તું જરાય એ તારી કમનસીબી સમજ, બાકી તો એ કાયમ તારી પર અનરાધાર વરસતો રહ્યો, હતું બધું જ આમ તો તારી પાસે છતાં, દોસ્તને મળી બે ચાર ખુશી તો ઊંઘ માં પણ કણસતો રહ્યો, માંગ્યું એ
ચાલને, બેસીએ ચાલને,સાથે જઇને બેસીએ, વીત્યાં જ્યાં વર્ષો ત્યાં જઇને બેસીએ. બે ઝાંખી પાંપણના પલકારા, મનથી ખોલીને એને વાંચીએ ચાલને,સાથે જઈને બેસીએ. ઉંમર ઢળતી થઇતો શું થયું? તાજી લાગણીઓને ભેગા થઈ વાંચીએ ચાલને,સાથે જઈને બેસીએ. ઘર નાનાં થયાં તો શું થયું? લાગણીઓને ઓટલે જઈ મળીયે, ચાલને ,સાથે જઈને બેસીએ. માત્ર ઊર્મિઓજ રહીછે હવે, યાદોના કિનારે
– જાદુઈ પળો – નજીક આવીને ભાગી જાય છે મને છંછેડીને નાસી જાય છે કરે છે વાતો એ સાથે રમવાની ને પાછી મિત્રો સાથે દોડી જાય છે હું બોલું તો રિસાઈ જાયને પોતે જ ખીજાય જાય છે નાનકડા એના હોઠનું સ્મિત મને ખુશીમાં પણ રડાવી જાય છે કહેછે દીકરી તુલસીનો ક્યારો પણ મારો તો છે