No products in the cart.
રાત જો વિતે દિવસ ત્યાં ભાગ્યમાં આવે હવે, ત્યાં જ જીવનની સફળતા માનવી પામે હવે. થઇ ગયાં જો સ્વપ્ન મારાં પૂર્ણ ધારેલા કદી, તો જ નૂતન સ્વપ્ન બીજા આંખમાં આવે હવે. જો કદી નાવિન્ય મુજ વ્યક્તિત્વમાં આવે પછી, મુજ હરીફોને કદી એ વાત ના ફાવે હવે. સદવિચારોથી કર્યું જયાં શાંત આ મનને કદી, બિનજરૂરી તાણ













