No products in the cart.

ઉંમર નો પણ એક ચાર્મ છે!
જો હોય તબિયત કાબુમાં
તો જિંદગી બેફામ છે!
હોય જો મિત્રો સરખે સરખા,
તો જિંદગી પણ જામ છે!
કોઈ સાંભળે ગીતો મજાના
તો કોક માથે ઘસે બામ છે!!
જીવી લો મોજ ભરીને!
ખુશીયોના એજ દામ છે,
સમય કાઢો પોતાના માટે,
આખી જિંદગી કામ છે!!
ઉંમર નો પણ એક ચાર્મ છે.
One thought on “ઉંમર નો પણ એક ચાર્મ છે!”
Awesome