ન તું પડવું, ન તું પડવું તો યે એ પડી ગયો, એક જણ બચારો પ્રેમ માં અંતે પડી ગયો, ઇશ્ક નું કાનેતર બાંધી, સપનાં નો દોરો લઈ, પવન વાયો પ્રેમનો ને આકાશે એ ચડી ગયો માત્ર એ આંખોના ઈશારે ને સુંવાળે સથવારે જમાના ના ઝંઝાવાત સામે એ લડી ગયો, લાગતું તું ફિક્કું જીવન એને મળ્યા
























