વર્ષ દરમ્યાન ઉજવાતા વિવિધ તહેવાર આપણા જીવનમાં સતત નાવિન્ય લાવ્યા કરે છે.અલગ – અલગ તહેવારોનું અલગ – અલગ મહત્વ હોય છે.આ તહેવાર 25 ડિસેમ્બરના દિવસે ભગવાન ઇસુનો જન્મ થયો હતો અને તે સમયે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો,આથી ખ્રિસ્તી લોકો નાતલથી ક્રિસમસ 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધિવોટના ધર અને ઘરની નજીક આંગણામાં સ્ટાર
Category: Uncategorized
– ગમશે – જીદ્દી તો હું બહુ જ છું પણ તારી વાત માનવી ગમશે. ગુસ્સો તો બહુ આવે છે પણ તારા માટે શાંત રહેવું ય ગમશે. મોડા સુધી સૂઈ રહું છું પણ તારી યાદ માં જાગવું ય ગમશે. મહત્વકાંક્ષાઓ તો બહું છે પણ તારા માટે બધું છોડવું પડ્યું તોય ગમશે. આમતો લોકો મનમોજી કહેછે મને
બાળ માનસ બાળમાનસ આં તો સાવ સહજ અને સરળ,તેમ છતાં અત્યારના સમયમાં સૌથી અઘરું કામ પેરેંન્ટિંગ નું થતું જાય છે.બધા માં બાપને વધતી જતી સગવડો સાથે પણ અત્યારના બાળકોને સાચવવામાં ખૂબ અગવડ પડે છે. બાળમાનસ ને સમજવા જો બાળ મનોવૈજ્ઞાનિકનો સહારો લેવામાં આવેતો ખૂબ મદદરૂપ થાય છે, મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. બાળમાનસ માં ઘણું
છોડી દેવું ————— કોઈને એકાદ બે વાર સમજાવવું, કહીએ પણ ન સમજે તો, ફરી ફરી સમજાવવાનું … છોડી દેવું. છોકરાઓ મોટા થઈ, પોતાના નિર્ણય લેતા થાય, તો એમની પાછળ પડવાનું… છોડી દેવું આપણાં હાથમાં કાંઈ નથી, એ અનુભવે સમજાય છે, ભાવિ પ્રભુને સોંપી ચિંતા કરી વિચારવુ… છોડી દેવું ઈચ્છાઓ અને ક્ષમતા વચ્ચે વધુ અંતર થવા
વેદનાની કસક ફૂટી છે વેદનાઓને વાચા અધરની કુંપળમાં, એ સઘળી મૂક વાચાઓ કણસે છે કસકમાં. નથી એકલું કળતર થતું દેહની હવેલીમાં, થાય છે ચર્ચાઓ અમારી જાહેર જીવનમાં. કહી વાત સઘળી અમે જેટલી મોઘમમાં, રહી રહીને આખર ખુલ્લી કરી છે કવનમાં. બની મેઘ ઝંઝાવાતો ઝડી વરસાવે દિપીકા જીવનમાં, ખીલી ઊઠે છે કળી તોયે ભીતરનાં ઉપવનમાં. ઘણાં
આદત બહુ દૂર નહીં બસ સામે જ હતો એક મોત હતું અને એક તું હતો ક્યાં જાઉં એની અસમંજસ હતી કોને ખબર મારી દુનિયા બસ તારામાંજ હતી મારી દુનિયાતો બહુ સોહામણી હતી પણ મારા હાથની રેખા બહુ અધૂરી હતી જેવી ધારી હતી એવી ન વીતી આ જિંદગી પણ હવે શું? ઉપરવાળાએ ટપાલ મોકલી હતી ઓગળે
બે માણસો એ હૃદયથી એકબીજાને ચાહવાનું શરૂ કરવું એટલે પરસ્પર દિલથી એકબીજાનાં દિલમાં હળવું ભળવું અને એક સહિયારી સમજથી પરસ્પર એક બીજામાં વિશ્વાસનું કેળવવું .હવે જ્યારે આ ભાવનામાં થોડી ઘણી ઉણપ આવે અને ઝંખનાનો વધારો થાય છે ત્યારે શંકાનો જન્મ થાય છે. જ્યારે શંકાના બીજ રોપાય છે ત્યારે સ્પષ્ટ દીવા જેવી વસ્તુઓ પણ ઝાંખી દેખાય