Subtotal: ₹1,100.00
– જાદુઈ પળો –
નજીક આવીને ભાગી જાય છે
મને છંછેડીને નાસી જાય છે
કરે છે વાતો એ સાથે રમવાની ને
પાછી મિત્રો સાથે દોડી જાય છે
હું બોલું તો રિસાઈ જાયને
પોતે જ ખીજાય જાય છે
નાનકડા એના હોઠનું સ્મિત
મને ખુશીમાં પણ રડાવી જાય છે
કહેછે દીકરી તુલસીનો ક્યારો
પણ મારો તો છે આ જાદુ નો પિટારો
નજીક આવીને ભાગી જાય છે
મને છંછેડી ને નાસી જાય છે.
Rp Sejpal (Ahmedabad)
















One thought on “– જાદુઈ પળો –”
Awesome …